ME TO SIDDH RE JANI NE-BHAJAN LYRICS
GUJARATI BHAJAN LYRICS SANTVANI-BHAJAN ME TO SIDDH RE JANI NE TAMANE ભજન-44 સિધ્ધ રે જાણીને…. મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવીયા,(2) મારા રૂદિયામાં ,દિવસને રાત,યે રાત, યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે. મેં તો પ્રેમનાં રે,પાટ મંડાવિયા (2) પાટે પધારા,યે નકળંગ દેવીદાસ, યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે. મેં…