અલખ કે અમલ પર, ચડે જોગીયો કો – ભજન
અલખ કે અમલ પર, ચડે જોગીયો કો – સંતવાણી ભજન ALAKH KE AMAL PAR CHADE JOGIYO KO – BHAJAN LYRICS રચનાઃ કવિ લાલ CLICK TO DOWNLOAD MP3 અલખ કે અમલ પર, ચડે જોગીયો કો, જણાયે તરણ સમ જગત બાદશાહી, અમલ કી વો યારો ખુમારી ન ઉતરે, અદલ શહેનશાહી કો પરવા ન કાંઈ… અલખ કે અમલ…