BHAJAN-29
PATE PADHARO GANPATI
JAMA JAGARAN NA KUMBHA STHAPAYO,MALIYA JATI NE SATI,
GARAVA PATE PADHARO GANPATI…..(2)
NIJIYA PANTHE MANDAP RACHIYO,DHARAM DHAJA O FARAKI,
GAT GANGA AARADHE DATA,NAR NARI EK MATI….GARAVA PATE (1)
VED BHANATA BRAHMAJI AVYA,AVYA MATA SARSVATI (2)
KAILASH THI BHOLANATH PADHARYA,SANGMA PARVATI SATI…GARAVA PATE (2)
TETRIS KAROD DEVATA AVYA,AVYA LASHMIPATI,
BAVAN VIR NE CHAUSATH JOGANI,AVYA CHHE HANMO JATI…GARAVA PATE (3)
NAV NAV NATH NE SIDDH CHORASI,AVYA GORAKH JATI,
POKARAN THI PIR RAMDE PADHARYA,BAR BIJ NA DHANI…GARAVA PATE (4)
KESHAV TAMANE VINAVE DATA,MANGAL KAR MURTI,
DHUP DIP NE ZALHAL JYOTI,UTARU TAMARI ARTI…GARAVA PATE (5)
જમા જાગરણનો કુંભ સ્થાપ્યો,મળિયા જતીને સતી,
ગરવા પાટે પધારો ગણપતિ…..(2)
નિજીયા પંથે મંડપ રચીયો,ધરમ ધજાઓ ફરકી,
ગત ગંગાજી આરાધે દાતા,નર નારી એક મતિ ……ગરવા પાટે (1)
વેદ ભણતાં બ્રહ્માજી આવ્યા,આવ્યા છે સરસ્વતી….(2)
એ…..કૈલાસથી ભોળા શંભુ પધાર્યા,સંગમાં પારવતી સતી…..ગરવા પાટે (2)
તેત્રીસ કરોડ દેવતાં આવ્યાં,એ જી આવ્યા લક્ષ્મીપતિ,
બાવન વિરને ચોસઠ જોગણી ,ને સાથે હનમો જતિ….ગરવા પાટે (3)
નવ નવ નાથને સિદ્ધ ચોરાસી,આવ્યાં ગોરખ જતી,
એ પોકરણથી પીર રામદેવ પધાર્યા,બારે બીજનાં ધણી….ગરવા પાટે (4)
કેશવ તમને વિનવે દાતા,મંગળ કર મૂર્તિ,
ધૂપ દિપને ઝળહળ જ્યોતિ,ઉતારું તારી આરતી…ગરવા પાટે (5)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…