Categories: PRABHATIYA

PRABHATIYA -RAM BHAJ TU RAM BHAJI

SANTVANI – BHAJAN LYRICS -26

RAM BHAJTU RAM BHAJILE,PRABHU BHAJI LE PRANIYA .

RAM BHAJ TU RAM BHAJI LE,
PRABHU BHAJI LE PRANIYA…
PRABHU BHAJYA ETO PAR PAHONCHE,
CHUAD LOKE JANIYA…HARI BHAJI LE..(1)
SOME MAYA BHELI KIDHI,
DATI BETHO BHONIYA…(2)
MARAN VELA ENE KAM NA AVI,
AVAGATE AANIYA….HARI BHAJI LE..(2)
MOH MAYA YE BAHU BANDH LIDHA,
EMA  PRABHU BHJYA NAHI PRANIYA,.(2)
BHUNDI VELA NA BHUT SARJAYA,
EM KAHETO JAY JE PRANIYA..HARI BHAJI LE…(3)
MAYA MAS NI ORADI CHHE,
EMA KOI VIRALA RAHI JANIYA..(2)
KHADHI PIDHI NE KHUB KHARCHI,
DIL MA DAG NA ANIYA…HARI BHAJI LE (4)
BAL KARANE BAHU DIDHI,
SHAGALASHA SHETH VANIYA,..(2)
MOR DHVAJ RAJA JANAK VIDEHI,
HARICHANDRA HATE VECHANIYA…HARI BHAJI LE (5)
MARA GURUJI E GOVALI KIDHI,
MUL DHARAM MA LAVIYA,..(2)
DASI JIVAN SANTO BHIM NS CHARANE,
SANT AMARAPUR MANIYA..HARI BHAJI LE(6)

 

RAM BHAJ TU RAM BHAJI LE,
PRABHU BHAJI LE PRANIYA…
PRABHU BHAJYA ETO PAR PAHONCHE,

CHUAD LOKE JANIYA…HARI BHAJI LE..

દેશી ભજન 26 – સંતવાણી

પ્રભાતીયાં-રામ ભજતું રામ ભજીલે


 

રામ ભજતું રામ ભજીલે,પ્રભુ ભજીલે પ્રાણીયા…હરી ભજીલે
પ્રભુ ભજ્યાં ઇ તો પાર પહોંચે,ચૌદ લોકે જાણીયા..રામ ભજીલે
સોમે માયા ભેળી કીધી,દાંટી બેઠો ભોણીયાં..(2)
મરણ વેળાએ એને કામ ન આવી,અવગતે આણીયા…હરી ભજીલે..(1)
મોહ માયા એ બહું બંધ લીધા,એમાં પ્રભુ ભજ્યાનો પ્રાણીયાં..(2)
ભૂંડી વેળાનાં ભૂત સરજ્યા,એમ કહેતો જાય જે પ્રાણીયા…હરી ભજીલે…(2)
માયા મસની ઓરડી છે,એમાં કોઇ વિરલા રહિ જાણીયા..(2)
ખાધી પીધીને ખુબ ખરચી,દિલમાં દાગ ન આણીયા…હરી ભજીલે..(3)
ભાળ કરણે બહું દિધી,શગાળશા શેઠ વાણીયા..(2)
મોલ ધ્વજ રાજા જનક વિદેહી,હરીશ્ચન્દ્રા હાટે વેચાણીયાં..હરી ભજીલે..(4)
મારા ગુરૂજીએ ગોવાળી કિધી,મુળ ધર્મમાં લાવીયા,..(2)
દાસી જીવણ સંતો ભીમનાં ચરણે,સંત અમરાપુરમાં માણીયા…હરી ભજીલે..(5)
રામ ભજતું રામ ભજીલે,પ્રભુ ભજીલે પ્રાણીયા…હરી ભજીલે
પ્રભુ ભજ્યાં ઇ તો પાર પહોંચે,ચૌદ લોકે જાણીયા..રામ ભજીલે
સંતવાણી,ભજન,પ્રભાતીયાં,SANTVANIDHAM,BHAJAN

 

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago