Categories: PRATHANA

PRARTHANA GEET -HA…RE MATA SARSVATI

GUJARATI BAL PRARTHANA

PRARTHANA:10

HE…RE….MATA SARSVATI…

પ્રાર્થના ગીત

પ્રાર્થના ગુજરાતી

હા….રે…..માતા સરસ્વતી….

હા…રે…માતા સરસ્વતી,દેવી સરસ્વતી,
વંદે છે તારા બાળકે…
હા…રે…માતા તારા મંદિરીયે,તારા મંદિરીયે,
આવે છે નાના બાળકો…
હા…રે…માતા ફુલડાની માળા,ફુલડાની માળા,
પહેરાવે નાના બાળકો….
હા…રે…માતા એટલી વિનંતિ,એટલી વિનંતિ,
વિદ્યાનું દાન અમને આપજો….
હા…રે…માતા સરસ્વતી,દેવી સરસ્વતી,
હા…રે…માતા સરસ્વતી,દેવી સરસ્વતી,
વંદે છે તારા બાળકે…

SANTVANI DHAN,BHAL PRARTHANA

સરસ્વતી માતાની પ્રાર્થના,બાળ પ્રાર્થના

 

 

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago