Categories: PRATHANA

PRARTHANA GEET -OM TAT SAT SHREE

OM TAT SAT SHREE NARAYAN TU- PRARTHANA GEET

SCHOOL PRARTHANA GEET-PRARTHANA-01


 

OM TAT SAT SHREE NARAYAN TU,
PURUSOTTAM GURU TU.
SIDDH BUDDH TU,SKAND VINAYAK ,
SAVITA PAVAK TU.OM TAT SAT……
BRAHM MAJAD TU,YAHVA SHAKTI TU,
ISU PITA PRABHU TU. OM TAT SAT……
RUDRA VISHNU TU,RAM KRISHNA TU,
RAHIM TAYO TU.OM TAT SAT……
VASUDEV GAU VISHVA ROO TU,
CHIDANAND HARI TU.OM TAT SAT……
ADWITIY TU,AKAL NIRBHAY,
ATMA LING SHIV TU. OM TAT SAT……
OM TAT SAT SHREE NARAYAN TU,
PURUSOTTAM GURU TU.
SIDDH BUDDH TU,SKAND VINAYAK ,
SAVITA PAVAK TU.OM TAT SAT……

પ્રાર્થના ગીત –ઓમ તત્સત શ્રી નારાયણ તું

ઓમ તત્સત શ્રી નારાયણ તું,
પુરૂષોત્તમ ગુરૂ તું,
સિદ્ધ બુદ્ધ તું,સ્કંદ વિનાયક,
સવિતા પાવક તું……..ઓમ તત્સત શ્રી….
બ્રહ્મ મજદ તું,યહ્વ શક્તિ તું,
ઇસું પિતા પ્રભું તું……… ઓમ તત્સત શ્રી….
રુદ્ર વિષ્ણુ તું,રામ ક્રિષ્ણ તું,
રહિમ તાઓ તું……….ઓમ તત્સત શ્રી….
વાસુદેવ ગૌ વિશ્વરૂપ તું.
ચિન્દાનંદ હરી તું……..ઓમ તત્સત શ્રી
અદ્વિતિય તું,અકાલ નિર્ભય,
આત્મ લિંગ  શિવ તું………ઓમ તત્સત શ્રી
ઓમ તત્સત શ્રી નારાયણ તું,
પુરૂષોત્તમ ગુરૂ તું,
સિદ્ધ બુદ્ધ તું,સ્કંદ વિનાયક,
સવિતા પાવક તું……..ઓમ તત્સત શ્રી….
#PRARTHANA_GUJARATI #SCHOOL_PRATHANA

HE RAM…..HE RAM…… -PRARTHANA – હે રામ …હે રામ…. (પ્રભુ પ્રાર્થના ) 

 

 

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago