PRATHANA

AME TO TARA NANA BAL- PRARTHANA LYRICS

AME TO TARA NANA BAL- PRATHANA GEET

GUJARATI PRARTHANA-02-AME TO TARA NANA BAL

 

AME TO TARA NANA BAL
AME TO TARA NANA BAL,
AMARI TU LEJE SAMBHAL……AME TO TARA
DAGALE DAGALE BHULO AMARI,
DE SADBUDDHI BHULO VISARI,
TUJ VIN KON LESHE SAMBHAL…..AME TO TARA
DIN DUKHIYANA DUKH HARAVANE,
APO BAL MANS SAHAY THAVA NE,
AM PAR PREM GHANO VARSAVO……AME TO TARA
BAL JIVAN AM VITE HARSHE
NA DUNIYA NI MALINATA SPARSHE,
AMARU HASAVU RAHE CHIRKAL…….AME TO TARA

પ્રાર્થના ગીત-ગુજરાતી પ્રાર્થના

અમે તો તમારા નાનાં બાળ

અમે તો તમારા નાનાં બાળ,
અમારી તું લેજે  સંભાળ……અમે તો તારાં નાનાં..
ડગલે પગલે ભુલો અમારી,
દે સદબુદ્ધિ ભુલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ……અમે તો તારા નાના…
દીન દુખિયાનાં દુઃખ હરવાને,
આપો બળ મને સહાય કરવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ…….અમે તો તારા નાનાં …
બાળ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ……અમે તો તારાં નાનાં……
અમે તો તમારા નાનાં બાળ,
અમારી તું લેજે  સંભાળ……અમે તો તારાં નાનાં..
BEST GUJARATI PRARTHANA SONG,PRARTHANA,PRARTHANA GEET

PRARTHANA GEET -HA…RE MATA SARSVATI – પ્રાર્થના – હા…રે માતા સરસ્વતી…..

 

 

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago