TEL RE SINDUR NI SEVA CHADHE RE, SWAMI TAMANE SUNDHALA
GALA MA PHULADA NO HAR MARA DEVTA (2)
MAHER KARO NE MAHARAJ RE………
PRATHAM PAHELA SAMARIYE RE, SWAMI TAMANE SUNDALA
RIDHI SIDHI NA DATA TAME DEVTA (2)
MAHER KARO NE MAHARAJ RE……….
EVA RASILA NAIN VIN – SANTVANI BHAJAN
પ્રથમ પહેલાં સમરીયે રે હા……,સ્વામી તમને સૂંઢાળા,
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા (2) મહેર કરોને મહારાજ રે… (1)
માતા રે જેનાં પાર્વતી રે ,સ્વામી તમને સૂંઢાળા
પિતા શંકર દેવ દેવતા (2) મહેર કરોને મહારાજ રે… (2)
તેલ રે સિંદુરની સેવા ચઢે રે ,સ્વામી તમને સૂંઢાળા,
ગળામાં ફૂલડાનો હાર દેવતાં (2) મહેર કરોને મહારાજ રે… (3)
કાનમાં કુંડળ ઝળહળે રે, સ્વામી તમને સૂંઢાળા,
માથે મુંગટ મોતીવાળો મારા દેવતા (2) મહેર કરોને મહારાજ રે… (4)
પાંચ લાડુડા તારે પાયે ધરું રે ,સ્વામી તમને સૂંઢાળા,
લળી લળી લાગુ પાય દેવતા (2) મહેર કરોને મહારાજ રે…. (5)
રાવત રણસિંહની વિનંતિ રે, સ્વામી તમને સૂંઢાળા,
ભક્તોને ચરણમાં રાખજો દેવતા (2) મહેર કરોને મહારાજ રે… (6)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…