BHAJAN

PURAV JANAM NI PRITU RE – SANTVANI BHAJAN

PURAV JANAM NI PRITU RE – BHAJAN LYRICS GUJARATI


પુરવ જનમની પ્રીતુ રે – સંતવાણી ભજન

રચનાઃ દાસી જીવણ


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃસમરથસિંહ સોઢા


પુરવ જનમની પ્રિતું,બાલપણાની પ્રિતું રે,

ઓધા મોલે આવજો …. ટેક


જોઇ જોઇ વોરીયે જાતું, બીબા વિના પડે ન ભાતું,

ભાર ઝીલે ભીંતું રે ….ઓધા મોલે આવજો ….


દિલડામાં દીસે ધ્યાતું,મેલી દીયો મનની ભ્રાંતું,

ખોલી જુઓ ખાતું ….ઓધા મોલે આવજો …..


વાલમ આવો કરીએ વાતું,તમ વિના નથી રહેવાતું,

મળી છે એકાંતું રે ….. ઓધા મોલે આવજો …….


દાસી ઉપર કેવો દાવો,મારે મોલે ન આવે માવો,

સેનો છે અભાવો રે …. ઓધા મોલે આવજો …..


ભીમ ગુરૂએ કીધીયું દાત્યું,દાસી જીવણની ભાંગી ભ્રાંતું,

વરસી રહ્યું સ્વાતું રે …. ઓધા મોલે આવજો ……


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM,SANTVANI BHAJAN LYRICS

EKAGR CHITT KARI SAMBHALO-એકાગ્ર ચિત્ત કરી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago