Categories: DHOON

RAGHUPATI RAGHAV RAJA RAM

RAGHUPATI RAGHAV RAJA RAM.. – GUJARATI DHOON


રઘુપતિ રાઘવ રાજા રામ …… ગુજરાતી ધુન


CLICK TO DOWNLOAD MP3


રઘુપતિ રાઘવ રાજા રામ,

પતિત પાવન સીતારામ.

ઇશ્વર અલ્લાહ તેરો નામ,

સબકો સન્મતિ દે ભગવાન. રઘુપતિ રાઘવ….


 મંદિર મસ્જિદ તેરે ધામ,

સબકો દર્શન દે ભગવાન,

રઘુપતિ રાઘવ રાજા રામ,

પતિત પાવન સીતારામ.રઘુપતિ રાઘવ….


 સીતારામ જય રાધેશ્યામ,

ભજ પ્યારે તું સીતારામ,

જય રઘુનંદન જય સીયારામ,

જાનકી વલ્લભ પ્યારે રામ.રઘુપતિ રાઘવ….


 રઘુપતિ રાઘવ રાજા રામ,

પતિત પાવન સીતારામ.

ઇશ્વર અલ્લાહ તેરો નામ,

સબકો સન્મતિ દે ભગવાન. રઘુપતિ રાઘવ….


ભગવાન શિવનું ભજન-હર હર શંભુ હર હર શંભુ


GUJARATI DHOON


 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago