Categories: BHAJANSANTVANI

RAJA NE VALO RANK BANAVE – BHAJAN LYRICS

RAJA NE VALO RANK BANAVE…GUJARATI BHAJAN LYRICS


રાજાને વાલો રંક બનાવે..સુપરહિટ સંતવાણી ભજન

રચનાઃ શાંતિ દુર્લભ


CLICK TO DOWNLOAD MP3


રાજાને વાલો રંક બનાવે,રંકને રાજ દિધેલ,

નસીબનો જોયા જેવો ખેલ….


રાજ્યભિષેકની હતી તૈયારી,વનમાં જવું પડેલ,

કહો દશરથને કેવું સૂજ્યું,નારીને વચન દિધેલ..નસીબનો જોયા..(1)


કાશી નગરમાં હરીચંદ્ર રાજા કુંવક સહિત ઉભેલ,

એક દિન દાસ બની વેંચાયા,ભંગીના પાણી ભરેલ…નસીબનો જોયા (2)


ભક્ત વિભિષણને હનુમંતા કરતા રામની ટેલ,

લંકા મળી વિભિષણને હનુમંતાને તેલ…નસીબનો જોયા (3)


 સંહારની જેનામાં શક્તિ હતી જોજો વિધિના ખેલ,

પ્રાગવડે શ્રી કૃષ્ણ પ્રભુને ભાલેથી ભીલે વિધેંલ…નસીબનો જોયા (4)


‘શાંતી’ જેને એક ઘડીમાં રહેવા મળતો મહેલ,

ભટકાવીને તેને ભમાવે જોવી પડતી જેલ….નસીબનો જોયા (5)


LAKHIYA NAHI TO MATE -SANTVANI LYRICS


SANTVANI DHAM,પ્રાચીન ભજન સંતવાણી,લોકપ્રીય ભજનો


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago