BHAJAN

RAM BINA SUKH SAPANE -રામ બિના સુખ સપને

RAM BINA SUKH SAPANE NAHI – BHAJAN GUJARATI

ભજન-રામ બિના સુખ સપને નાહીં..RAM BINA SUKH SAPANE NAHI


આ ભજનને અંહિથી સાંભળો …..


રામ બિના સુખ સપને નાહીં,
ક્યોં ભુલે ગાફિલ પ્રાણી…રામ બિના  (1)
ધન યૌવન બાદલ કી છાયા,
દેખ દેખ કર ક્યું લલચાયા,
માટી મેં મિલ જાવે કાયા,
રહે ન એક નિશાની રે…રામ બિના (2)
ઉપદેશ દેવે સંત સુજાના,
થકે પુકારી વેદ પુરાના,
કિરતાર તુજકો દિયા દો કાના,
અજહુ રહે અજ્ઞાની રે…રામ બિના (3)
મૈથુન આહાર મેં  મગન મતિ મંદા,
સાર અસાર સમજ્યો નહીં અંધા,
આપકી ભૂલ સે આપ હી બંદા,
પડે ચૌરાસી ખાની રે…રામ બિના (4)
થાર્યો કહે છોડ દે આશા,
જુઠા હૈ સબ ભોગ વિલાસા,
દો દિન કા દેખ તમાશા,
આખર હૈ સબ ફાની રે…રામ બિના (5)

અંહિથી આ ભજન ડાઉનલૉડ કરો.

CLICK HERE TO DOWNLOAD

SANTVANI DHAM ,GUJARATI BHAJAN LYRICS

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago