RAM KAHO SHREE KRISHNA KAHO

RAM KAHO SHREE -GUJARATI BHAJAN LYRICS

BHAJAN:206-RAM KAHO SHREE KRISHNA KAHO….

ગુજરાતી ભજન-નરસિંહ મહેતાનું ભજન

રામ કહો શ્રીકૃષ્ણ કહો…..RAM KAHO SHREE 

DWARIKA NO NATH MARO – દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે…..

કામ કહો શ્રીકૃષ્ણ કહો આ અવસર છે કેવાનો,
કાયા માયા વણસી જાશે રામ નામ રેવાનું…..ટેક
રાવણ સરખાં રાજા ચાલ્યા અંતકાળમાં આટી રે,
પલક વારમાં પકડી લીધાં જાણે જમણાં ઘાટી રે…રામ કહો…(1)
લાખેશ્વરી તો લાખો લુંટાણા કાળે નાખ્યા કુટી રે,
કરોડપતિનાં જોર ન ચાલ્યાં એવા ગયા કંઇક ઉઠીને રે….રામ કહો..(2)
કેવાનું તો સૌને કહીએ અંતર તાળી લાગી રે,
ભણે નરસૈયો ભજતાં પ્રભુને ભવની ભાવટ ભાંગી રે….રામ કહો….(3)

ભજન-સંતવાણી,સંતવાણી ધામ

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago