RAM SAMAR MAN RAM – PRABHATI

RAM SAMAR MAN RAM SAMARI LE- GUJARATI SANTVANI BHAJAN


ભજન -પ્રભાતિયું…રામ સમર મન રામ સમરી લે….

રચનાઃ દાસી જીવણ


CLICK TO DOWNLOAD MP3

રામ સમર મન રામ સમરી લે,

એ મુરખ મન કયું સુતા,
જાગરત નગરીમાં ચોર ન લૂટે,
જખ મારેગા યમદૂતા…રામ સમર મન (1)
જપકર તપકર કોટી યજ્ઞ કર,
કાશીએ જઇ કરવત લેતા,
મૂઆ પછી મુક્તિ ન હોવે,
રણ મેં સરજે યમદૂતા…રામ સમર મન (2)
જોગી હોકર જટા બઢાવે,
અંગ લગાવે ભભૂતા,
દમડી કારણે દેહ જલાવે,
જોગી નહીં જગધૂતા….રામ સમર મન (3)
જોગી હોય સો વસે જંગલ મેં,
કામ ક્રોધ કો દે દંડા,
અધર તખત પર આપ બિરાજે,
સો જોગી હૈ અવધુતા…રામ સમર મન (4)
સુતા સોય નર ગયા ચોર્યાસી,
જાગ્યા સોય નિર્ભય હોતા,
“દાસી જીવણ” ગુરૂ ભીમને ચરણે,
અનુભવી નર અનુભવ લેતા..રામ સમર મન (5)
રામ સમર મન રામ સમરી લે,
એ મુરખ મન કયું સુતા,
જાગરત નગરીમાં ચોર ન લૂટે,

જખ મારેગા યમદૂતા…રામ સમર મન


CHAL HANSA US DESH – SANTVANI SONG


SANTVANI DHAM ,BHAJAN SANTVANI


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago