Categories: BHAJANKabir bhajan

Ramata jogi aya nagar ma-Bhajan-lyrics

Ramata Jogi Aya Nagar Ma-Prachin Bhajan

 

Kabir bhajan-04

Ramata jogi aya nagar ma (2)Ramata jogi aya ji….
ananda ananda chhaya nagar ma,ramata jogi aya, (1)
Panch purush aur pachchis nari,ek nari ye upajaya;
gun avagun thi khele chhe nyara,apana desh bataya ……nagar ma (2)
panch pachchis ko ek ghar lavo,dam ka dor chalavo,
ingala pingala tal milave,apana roop dikhaya…..nagar ma (3)
kon gher suta,kon gher jage,kon gher man ko theraya,
kon purush ka dhyan dharat hai,kon shabad gun gaya…..nagar ma (4)
surya gher suta,shashi gher jage,shunya gher man ko theraya,
alakh purush ka dhyan dharat hai,oham shabad gun gaya……nagar ma (5)
jagya te nar mahasukh pamya,unghya janam gumavya,
kahat kabir suno bhai sadhu,agam sandesh laya…nagar ma (6)

 

Ramata jogi aya nagar ma (2)Ramata jogi aya ji….

ananda ananda chhaya nagar ma,ramata jogi aya, (7)

રમતાં જોગી આયા નગરમાં રમતાં જોગી આયા

કબીર ભજન-04

રમતાં જોગી આયા નગરમાં (2) રમતાં જોગી આયા…જી,
આનંદ આનંદ છાયા નગરમાં રમતાં જોગી આયા …(1)
પાંચ પુરૂષ ઔર પચ્ચીસ નારી,એક નારીને ઉપજાયા,
ગુણ અવગુણથી ખેલે છે ન્યારા ,અપના દેશ બતાયા…..નગરમાં (2)
પાંચ પચ્ચીસ કો એક ઘેર લાવો,દમકા દોર ચલાવો,
ઇંગલા પિંગલા તાલ મિલાવે,અપના રૂપ દિખાયા…..નગરમાં (3)
કોણ ઘેર સુતા,કોણ ઘેર જાગે,કોણ ઘેર મનકો ઠેરાયા,
કોણ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,કોણ શબદ ગુણ ગાયા…..નગરમાં (4)
સૂર્ય ઘેર સુતા,શશી ઘેર જાગે,શૂન્ય ઘેર મનકો ઠેરાયા,
અલખ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,ઓહમ શબદ ગુણ ગાયા……નગરમાં (5)
જાગ્યા તે નર મહાસુખ પામ્યા,ઊંઘ્યા જનમ ગુમાવ્યા,
કહત કબીર સુનો ભાઇ સાધુ,અગમ સંદેશ લાયા……નગરમાં   (6)
રમતાં જોગી આયા નગરમાં (2) રમતાં જોગી આયા…જી,
આનંદ આનંદ છાયા નગરમાં રમતાં જોગી આયા …(7)

કરાર કિધો- KARAR KIDHO PARAMESHVAR THI

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago