Categories: BHAJANSANTVANI

RANUJA NA RAMAPIR TAMARA….ભજન

RANUJA NA RAMAPIR TAMARA- SANTVANI BHAJAN


રણુજાના રામાપીર તમારા હાથમા છે તીર…રામાપીરનું ભજન

રચનાઃ ગંગૈવ દાસી



રણુજાના  રામાપીર તમારા હાથમાં છે તીર,

નેજાધારી તમારા નામ તણી બલિહારી….નેજાધારી (1)
પીરજી પારણીયામાં પોઢ્યા,સંગે કુમકુમ પગલી પાડી,
બનાવ્યું રણુજાનું ધામ,આવ્યા પોકરણગઢને ધામ…નેજાધારી (2)
પીરનાં લીલુડા નેજા ફરકે,આપે ઝળહળ જ્યોતિ જબુકે,
ઘેરી ઘેરી નોબત વાગે,ઝીણી ઝીણી ઝાલર વાગે….નેઝાધારી (3)
પીરજી એક અરજ છે અમારી,અમને ચિત્તમાં લેજો ઉગારી,
ગંગેવ દાસી છે તામારી,એને લેજો ને ઉગારી…..નેજાધારી (4)
રણુજાના  રામાપીર તમારા હાથમાં છે તીર,

નેજાધારી તમારા નામ તણી બલિહારી….નેજાધારી (1)


SHABD EK SHODHO TYA – KAVI DAD BAPU


SANTVANI DHAM,BHAJAN GUJARATI LYRICS PDF


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago