RANUJA VALO MARI KALAJA NI KOR

RANUJA VALO MARI KALAJA NI KOR…… GUJARATI BHAJAN LYRICS


ગુજરાતી ભજન – રણુંજા વાળો મારી કાળજાની કોર…..

રચનાઃ ભાટી હરજી



રણુંજા વાળો મારી કાળજાની કોર,

લીલી ધજાને માંથે બોલે ઝીણાં મોર….રણુજા વાળો (1)
કંકુના પગલાં આંગણિયે થાય,
દેખી માતાજી મનમાં હરખાય…રણુજા વાળો (2)
ડુબતા તાર્યા પીરે વાણીયાના જહાજ,
દલુ તે વાણીયાની રાખી તમે લાજ….રણુજા વાળો (3)
રણુંજાની યાત્રા જે નર નારી જાય,
ભવના દુઃખડા એના ભાંગી જાય….રણુજા વાળો (4)
બેની સગુણાની વારે પીર જાય,
ભાણેજ એનો સજીવન થાય…..રણુંજા વાળો (5)
હરીનો ચરણે ભાટી હરજી ગુણ ગાય,
તમે રાખોને ચરણુંની માંય…..રણુજા વાળો ( 6)
રણુંજા વાળો મારી કાળજાની કોર,

લીલી ધજાને માંથે બોલે ઝીણાં મોર….રણુજા વાળો


LAGAN JENE KHARI LAGI- લગન જેને ખરી લાગી


GUJARATI BHAJAN LYRICS PDF DOWNLOAD,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago