SANTVANI

SAB TIRATH KAR AAYI – સબ તીરથ કર આઇ

SAB TIRATH KAR AAYI – ભજન ગીત

સબ તીરથ કર આઇ તુબડીયા -SAB TIRATH KAR AAYI


અંહિથી આ ભજન નારાયણ સ્વામીનાં સ્વરમાં સાંભળો.


રચિયતાઃ દાસ સત્તાર

આ ભજનમાં ભક્ત કવિ દાસ સત્તારે તુંબડીના રૂપક થકી માનવ સ્વભાવને વર્ણવવાનું કામ કર્યું છે,તુંબડી એટલે  તુંબડું.જે સ્વાદે કડવું હોય છે,એમ માનવ સ્વભાવ પણ હંમેશા પોતાના વિચાર રૂપી કડવાશથી ઘેરાયેલો હોય છે.તે ગમે તેટલાં તિરથ કરે કે પછી ગંગા જેવી પવિત્ર નદીઓમાં ડુબકી લગાવી આવે ,છતાં તેવો ને તેવો જ રહેછે. તે બદલાઇ છે ફક્ત સંત સમાગમથી.એટલે કે જો કોઇ સાચા ગુરૂ મળી જાય તો તેનાંમાં પરીવર્તન આવે છે.


સબ તીરથ કર આઇ ,

તુંબડીયા સબ તીરથ કર આઇ …. ટેક

ગંગા નાઇ ગોમતી નાઇ,

અડસઠ તીરથ ધાઇ,

નિત નિત ઉઠ મંદિર મેં આઇ,

તો ભી ના ગઇ કડવાઇ ….

તુંબડીયા સબ તીરથ કર આઇ ….

સદગુરૂ સંત કે નજર ચડી તબ,

અપને પાસ મંગાઇ,

કાટ કુટ કર સાફ બનાઇ,

અંદર રાખ મિલાઇ ….

તુંબડીયા સબ તીરથ કર આઇ ….

રાખ મિલાકર પાક બનાઇ,

તબ તો ગઇ કડવાઇ,

અમૃત જલ ભર લાઇ તુંબડીયા,

સંતન કે મન ભાઇ …

તુંબડીયા સબ તીરથ કર આઇ ….

યે બાતા સબ સત્ય સુનાઇ,

જુઠ નહીં હૈ ભાઇ,

દાસ સત્તાર તુંબડીયા ફિર તો,

કરતી ફિરે ઠકુરાઇ …..

તુંબડીયા સબ તીરથ કર આઇ ….


અંહિથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો..

CLICK HERE TO DOWNLOAD


SANTVANI BHAJAN ,GUJARATI SANTVANI MP3 AND LYRICS

ઇશ્વર તું પણ છે વિજ્ઞાની -ISHVAR TU PAN CHHE


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago