BHAJAN

SACHA SAGAR NA MOTI – GUJARATI BHAJAN

SACHA SAGAR NA MOTI – BEST BHAJAN LYRICS


સાચા સાગરનાં મોતી – કબીર સાહેબનું ભજન

રચનાઃ શ્રી કબીર સાહેબ


CLICK TO DOWNLOAD MP3


જોતા રે જોતા રે અમને જડીયા,

સાચા સાગરનાં મોતી….ટેક..


લીલા લીલા મોતીડાં રે,

સંતો ભાઇ પીળા પીળા મોતી,

ગગન મંડળમાં હીરલા રે ….સાચા સાગરનાં મોતી …જોતા રે…


જીણા જીણા મોતીડાં રે,

સંતો ભાઇ નેણલે પરોવ્યાં,

તખત ત્રીવેણીના તીરમાં….સાચા સાગરનાં મોતી ….જોતા રે….


ઇ રે મોતીડા રે,

સંતો ભાઇ કોઇ લાવે ગોતી,

એને કહીએ હરીના દાસ…સાચા સાગરના મોતી…જોતા રે…


કહત કબીરા રે,

સંતો ભાઇ સુનો મેરે સાધુ,

ઇ રે મોતીડા હવે લેજો ગોતી …..સાચા સાગરનાં મોતી….જોતા રે…


SONAL MA NI AARATI – AARATI SANGRAH


કબીર સાહેબનાં ભજનો,GUJARATI BHAJAN SONG,GUJARATI BHAJAN MP3


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago