Categories: GARBA

SACHI RE MARI SAT RE BHAVANI MA

PRACHIN GARBO

GARBO-02

SACHI RE MARI SAT RE BHAVANI MA…

માતાજીનો ગરબો

ત્રણ તાળીનો ગરબો

સાચી રે મારી સત રે ભવાની માં….

સાચી રે મારી સત રે ભવાની મા,અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ,
નવ નવ રાતના નોરતા કરીશ મા,પુજાઓ કરીશ મા,
ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ….સાચી રે   (1)
જ્યોતિમાં એક તારી જ્યોત છે,જ્યોતિ તારા સતનું ચમકે મોતી રે,
શ્રદ્ધાવાળાને તારું મોતી મોતી મળે રે મા માડી રે,
તારી ભક્તિ ભવાની મા રાણી ભવાની માં ,
હું તો તારા પગલાં ચુમીશ મૈયા લાલ…સાચી રે    (2)
તું તરનારની તારણહારી,દૈત્યોને તે દીધા સંહારી,
શક્તિ સારીને તું તો જનેતા મા,
માડી રે વિનવું,મારી શક્તિ ભવાની મા,
ભોળી ભવાની મા હું તો તારા વારણા લઇશ મૈયા લાલ…સાચી રે  (3)
જગ માથે એક માયા રચાવી,દર્શન દે તું સામે રે,
આવી સુના સુના રે મારા મંદિરના ચોકમાં,
માડી રે વિનવું ,આવ રમવા ભવાની મા,રૂડી ભવાની મા,
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ…સાચી રે  (4)
સાચી રે મારી સત રે ભવાની મા,અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ,
નવ નવ રાતના નોરતા કરીશ મા,પુજાઓ કરીશ મા,

ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ….સાચી રે

પ્રાચીન ગરબાઓ,

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago