BHAJAN

SADHU NE SANYASI RE – GUJARATI BHAJAN

SADHU NE SANYASI RE – BHAJAN LYRICS


સાધુ ને સન્યાસી રે  – ભજન સંતવાણી

રચના_- સંત પ્રેમ દાસ


CLICK TO DOWNLOAD MP3


સાધુને સન્યાસી રે પ્યાસી પુરણ પ્રેમના,,

એવી વિરહી વેરાગી જુવે રે તમારી વાટ… ટેક


જુગો જુગ ના જુના રે,એ ગુરુજી મારા આપ છો,

અધવચ્ચ મેલીને તોડ્યા, મારા મનડાના તારા… સાધુને સન્યાસી…


ઘટઘટના વાસી રે, સાંધો મારા તાર ને,

હવે કોણ રે રુઝાવે, કલેજે કટારી નો ઘાવ….. સાધુને સન્યાસી…..


સંત રે સુલક્ષણા રે,પ્રેમદાસ અમને મળ્યા ગુરુજી,

દીધા દીધા અભયપદના, જો ને દાન…. સાધુને સંન્યાસી …


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS

HETHA UTARI NE PAY-હેઠા ઉતરીને પાય લાગ્ય

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago