GUJARATI BHAJAN LYRICS
GUAJARATI SANTVANI
SADHU TERO SANGADO NA CHHODU….
ભજન – 52
ભજન -સંતવાણી
સાધુ તેરો સંગડો ના છોડુ મેરે લાલ…
સાધુ … તેરો રે સંગડો ન છોડું મેરે લાલ…. !
લાલ…..મેરે દિલમેં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી રે…..હો જી…
કપડા ભી ધોયા‚ મેરે ભાઈ !
અંચળા પણ ધોયા હો જી
જબ લગી અપનો દલડો ન ધોયો મેરે લાલ….. !
લાલ…… મેરે દિલમેં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી રે….. હો જી…
કપડાં ભી રંગ્યા‚
મેં તો અંચળા ભી રંગ્યા હો જી
જબ લગ અપનો દિલડો ન રંગ્યો મેરે લાલ !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી…
બસ્તી મેં રહેના મેરે ભાઈ ! માંગીને બસ ખાના હો જી
ટુકડે મેં સે ટુકડા,
કરી દેના મેરે લાલ !
લાલ…. મેરે દિલમેં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી રે…. હો જી…
મછંદરનો ચેલો
જતી ગોરખ બોલ્યા હો જી
બોલ્યા છે ઈતો અમૃત વાણી મેરે લાલ….. !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી
ગુજરાતી સંતવાણી,ભજન,SANTVANI DHAM,BHAJAN LYARICS
SAKHI – સંતવાણીની સાખીઓ-BHAJAN SAKHI