Categories: BHAJANSANTVANI

SADHU TERO SANGADO NA CHHODU MERE LAL …

GUJARATI BHAJAN LYRICS

GUAJARATI SANTVANI

SADHU TERO SANGADO NA CHHODU….

 

ભજન – 52

ભજન -સંતવાણી

સાધુ તેરો સંગડો ના છોડુ મેરે લાલ…

સાધુ … તેરો રે સંગડો ન છોડું મેરે લાલ…. !

લાલ…..મેરે દિલમેં સંતો ! લાગી વેરાગી રામા

જોયું મેં તો જાગી રે…..હો જી

 

કપડા ભી ધોયામેરે ભાઈ ! 

અંચળા પણ ધોયા હો જી

જબ લગી અપનો દલડો ન ધોયો મેરે લાલ….. !

લાલ…… મેરે દિલમેં સંતો ! લાગી વેરાગી રામા

જોયું મેં તો જાગી રે….. હો જી

 

કપડાં ભી રંગ્યા

 મેં તો અંચળા ભી રંગ્યા હો જી

જબ લગ અપનો દિલડો ન રંગ્યો મેરે લાલ !

લાલમેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા

જોયું મેં તો જાગી હો જી

 

બસ્તી મેં  રહેના મેરે ભાઈ ! માંગીને બસ ખાના હો જી

ટુકડે મેં સે ટુકડા,

 કરી દેના મેરે લાલ !

લાલ…. મેરે દિલમેં સંતો ! લાગી વેરાગી રામા

જોયું મેં તો જાગી રે…. હો જી

 

મછંદરનો ચેલો 

જતી ગોરખ બોલ્યા હો જી

બોલ્યા છે ઈતો અમૃત વાણી મેરે લાલ….. !

 

લાલમેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા

જોયું મેં તો જાગી હો જી

ગુજરાતી સંતવાણી,ભજન,SANTVANI DHAM,BHAJAN LYARICS

SAKHI – સંતવાણીની સાખીઓ-BHAJAN SAKHI

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago