Categories: SAKHISANTVANI

SAKHI – સાખીઓ – GUJARATI BHAJAN

NARAYAN BAPU NA JIVAN VISHE  SAKHI

SAKHI:40

BHAJAN SAKHI

નારાયણ બાપુનાં જીવન પર લખાયેલી સાખીઓ

ગુજરાતી સાખીઓ

ભજનમાં ગવાતી સાખી

CLICK TO-HE  JAG JANANI HE JAGDAMBA

(1)
શક્તિ નામ સોહામણુંં ઇણે કર્યું દેહનું દાન,
નરમાંથી નારાયણ થયા, સ્વર્ગે થયા સન્માન.
(2)
સેવક માંથી સ્વામિ થયા,દિપાવ્યો ચારણ તણો ચોથો વેદ,
ભજન કરી ભવ દુઃખ ભાંગીયું,જાણ્યો ભજનનો ભેદ.
(3)
સાક્ષાત વસ્યા માં કંઠે સરસ્વતી,લાગ્યો રામ-ભાવ ભજનનો વૈરાગ,
ભજન નામનું ભાથું બાંધ્યું,કરી સંસારનો ત્યાગ.
(4)
ગુરૂ મહિમા પદ જાણીયો,પરખ્યો ભજનનો સાર,
શ્રી હરીહરાનંદના તમ પર,આશિષ વરસ્યા અપરંપાર.
(5)
આઇ સોનલની આગમવાણી થઇ ,સોળે કળાએ સાકાર,
યુગે યુગે યાદ રાખજો,ભજનાનંદી નમણા નરને નાર.
(6)
ભગવો ભેખ ધારણ કરી,ઉજાળી માની કુંખ,
સંતોની જમાતમાં,નારાયણ શોભે સંતરૂપ.
(7)
સાત સુરોની કરી સાધના,વાતું સંતોની જાણી,
સુર સમ્રાટ નામ ધરી,અમર કરી સંતવાણી.
SANTVANI DHAM , BHAJAN SAKHI GUJARATI

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago