BHAJAN SAKHI O
SANTVANI GUJARATI
સાખી
સંતવાણી સાખીઓ..
01.
વાળઘોળની વાતમાં ધોરી સમજે સાન,
અણધાર્યા જાય આદમી,એનું દુઃખડું શંકરદાન.
02.
ઘડી ભર કી ખબર નહીં અને કરે કલ કી બાત,
જીવ માથે જેમ જમડા ફિરે , જેમ તેતર ઉપર બાજ.
03.
નારાયણ દો બાત કો દીજે સદા બિસાર,
કરી બુરાઇ ઔર ને આપ કિયો ઉપકાર.
04.
દેતે સૌ લેતે નહીં કરતે હૈ ઇનકાર,
માંગે જબ મિલતા નહીં એ જગ કા ઇકરાર.
05.
રામ રામ સબ કહે,ઠગ ઠાકુર અરું ચોર,
બિના પ્રેમ રીઝે નહીં,તુલસી નંદકિશોર.
06.
માકડો ચડે ને ઉતરે,અને રાખોડા વાળી નાર,
એરંડા એરંડા કયું કરે, અને સંધી કરે પુકાર.
07.
ડાબે સહુ કોઇ સુવે, જમણે સુવે યોગી,
ઊંધો અભાગીયો સુવો,ચિતો સુવો રોગી.
08.
આણદા કે પરમાણંદા માણસે માણસે ફેર,
એક લઇને પાછો આપે,એક કરાવે ઝેર.
09.
નારાયણ આ જગત મૈં હૈ દો વસ્તુ સાર,
સબસે મીઠો બોલવો કરનો પર ઉપકાર.
10.
બડે બડે સબ કહત હૈ,બડે બડે મેં ફેર,
સરિતા જબ મીઠી લગે,સુમદ્ર ખારો ઝેર.
SANTVANI DHAM,GUJARATI SANTVANI BHAJAN