Categories: SAKHISANTVANI

SAKHI-GUJARATI BHAJAN SAKHI LYRICS

SAKHI-GUJARATI BHAJAN SAKHI LYRICS

GUJARATI SAKHI

SAKHI-21

 

સાખીઓ

(1)
તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય,
મુવા ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય .
(2)
સાહેબ કે ઘર કી કરી,મૈંને ખૂબ તપાસ,
અજ્ઞાની સે દૂર હૈ,જ્ઞાનીજન કે પાસ.
(3)
જીવન જોબન રાજધન અવિચલ રહે નહીં કોઇ,
જો ઘડી જાય સતસંગ મેં તો જીવન કા ફલ સોય.
(4)
લાલી મેરે લાલ કી, જીત દેખું તિત લાલ,
લાલી ઢુઢન નૈં ચલી,તો મૈં બન ગઇ લાલ.
(5)
સમજ્યા વિનાનું જીવવું,ભલે જીવો ને વરસ હજાર,
પણ સમજીને જીવો ઘડી એક તો, સમજો બેડો પાર.
(6)
સુખ ઉપર પથરા પડો,રામ હ્રદયથી જાય,
બલિહારી વો દુઃખ તી,પલ પલ નામ જપાય.
(7)
રામ વધાર્યા સહુ વધે,બળ કરી વધે નહીં કોઇ,
બળ કરી  રાજા રાવણ વધ્યો, ણે પલમાં લંકા ખોઇ.
(8)
સમજણ વિનાના સાંગલા,પીંણ પદેણા ખાય,
ચીચોળો ભલે ને રાળુ દીયે,એનો રસ કુંડીમાં જાય.
(9)
રામ નામ મેં લીન હૈ, દેખત સબમેં રામ,
તાકે પદ વંદન કરું,જય જય જલારામ.
(10)
બડા બડાઇ ન કરે, બડા ન બોલે બોલ,
હિરા મુખસે ન કહે લાખ હમારા મોલ.
(11)
એક ઘડી આધી ઘડી,આધી મેં પુઃન આધ,
તુલસી સંગત સાધ કી, કટે કોટી અપરાધ.

GUJARATI SAKHI ,SANTVANI DHAM

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago