Categories: SAKHISANTVANI

SAKHI – GUJARATI BHAJAN LYRICS

GUJARATI SAKHI BHAJAN

SAKHI-22

SANTVANI BHAJAN

સાખીઓ

1.
કરમા પેરે કળા અને કર માથે કર કિધેલ નહીં,
ઇ માનવ વહીં મળા એ સાટું સોરઠીયો ભણે.
2.
સાહેબ તેરી સાયબી,સબ ઘટ રહી સમાઇ,
જ્યું મેંદી કે પાન મેં, લાલી રહી સમાઇ.
3.
કોઇ નારીને ચીંધે આંગળી,તેનો વાલીડો કાપે હાથ,
પણ જલારામે સોંપી દિધા,વીરબાઇ હાથો હાથ.
4.
સાહેબ તેરી સાયબી,યું તીલી મેં બસે તેલ,
જ્ઞાન કી ઘાણી ફેર લે, દેખલે ઉનકા ખેલ.
5.
બળદને નાથ,ઘોડાને લગામ,અંકુશ વસ ગજરાજ,
મનને વશ કરવાને કાજ, તેં તો શું સરજાવ્યું એ શામળા.
6.
જીતને તારે ગગન મેં , ઇતના શત્રુ ભલે હોય,
કૃપા હોય મારા નાથની,તો બાલ બાંકો ન હોય.
7.
સાંયા ઇતના દિજિયે, જામે કુટુંબ સમાય,
મૈં ભી ભુખા ન રહુ,સાધુ ઙુખા ન જાય.
8.
બચન કોણ પલટે,જેને માય કો નૂર ગવાયો,
બચન કોણ પલટે કે જેને ફુલ મેં અખાજ ખાયો.
9.
સાંયા તું બડો ધણી,તુજસે બડો નહીં કોઇ,
તું જેના સિર પે હાથ રખે, વો જગ મેં બડો હોઇ.

SANTVANI DHAM, BHAJAN SANTVANI

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago