Categories: SAKHISANTVANI

SAKHI (GUJARATI BHAJAN SAKHI)

 GUJARATI BHAJAN LYRICS

SAKHI – 06

સાખીઓ

01.
કબીર માયા ડાકની ,ખાયા સબ સંસાર,
ખાઇ ન સકી કબીર કો , જાકે રામ આધાર.
02.
આપ તજ હરી ભજ,નખશિખ તજ વિકાર,
સબ જીવ સે નિર્વેર રહે,સાધ મતા હૈ સાર.
03.
શિયાળે સમરું તને, ઉનાળે પણ ન વિસરું,
ચોમાસે ચિત્તમાં ધરું,ને વંદુ બારેમાસ.
04.
ચતુર નર મન ચિતવે,કીજે ઉત્તમ કામ,
ધન ખરચી ધીરજ ધરી,જગ માંહી રાખે નામ.
05.
જાતે જે નર કરી શકે, તે ન અવરથી થાય,
આપ મુવા વિના કોઇથી,સ્વર્ગે ન જવાય.
06.
ગોકુળિયું ગમતું નથી,જમના લાગે ખારી ઝેર,
વાલા હારે વેર,શીદને કરાવ્યા શામળા.
07.
મોતી ગોત્યા ન મળે,ભલે ને સરોવર માન સુકાય,
યાદવ હંસ ન જાય,છોડીને કાંઠો શંકરા.
08.
કોઇને ખેતર વાડીયું ,કોઇને ગામ ગરાસ,
આકાશી રોજી ઉતરે,નકળંગ દેવીદાસ.
09.
મીરા કહે મૈં ઐસા નર જાનતી,પ્રીત કરે દુઃખ હોય,
તો નગર ઢંઢેરા પીટતી,પ્રીત ન કરીયો કોઇ.
10.
લાગી લાગી સબ કહે,લાગી હોય સો રોય,
ગોપીચંદ ભરથરી કો ઐસી લગી,જીણ છોડ દીયો સંસાર.

SANTVANI DHAM,GUJARATI SANTVANI BHAJAN

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago