Categories: SAKHI

SAKHI IN GUJARATI LYRICS – (સાખીઓ)

SANTVANI SAKHI

SAKHI:36

BHAJAN SAKHII LYRICS

ગુજરાતી સાખીઓ

સંતવાણીમાં ગવાતી સાખીઓ

બની શકે તો કહું છું…

બની શકે તો કહું છું બંદા,દિલ જો કાંઇ દાજે,
મુઆ પછી તને યાદ કરે એવું,જીવતર જીવી જાજે.
ઊંચ નીચના ભેદ ભુલીને,ઝુપડીઓમાં જાજે,
ભુખ્યા તારા ભાંડુડાને,ખવરાવીને ખાજે.
રામ પ્રભુની આ ફુલવાડીમાં,આગ બલે છે આજે,
એ કરમાતા રોપાને કોક દી,પાણી એક લોટો પાજે.
ભવસાગરમાં ભુલ્યા ભટક્યાને,હોય જો વહાણ કુવાટે,
એ બુડતાઓની બેલપ કરવા,તરાપો તું થઇ જાજે.
સોડમદાર તુજ કુળ છે,પાન મધુરા પાજે,
બળતાં તારી મહેક જગમાં,સદા તું મુકતો જાજે.
દગાબાજને અમૃત દેજે,ઝહેર તું પીતો જાજે,
વેર તણો બદલો ભુલીને,ગીત મિત્ર થઇ ગાજે.

SANTVANI DHAM,SAKHI,ગુજરાતી ભજન સાખીઓ,સંતવાણી ધામ સાખી

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago