Categories: SAKHISANTVANI

SAKHI LYRICS IN GUJARATI (સંતવાણીની સાખીઓ)

SANTVANI SAKHI

SAKHI – 27

SAKHI LYRICS

 

સાખીઓ

ભજનોની સાખીઓ

સત્સંગની સાખીઓ

(1)
કંઇક લાખો ચાલ્યા ગયાં,નજર પણ પડતી નથી,
કંઇક લાખો ચાલ્યા ગયાં,નજર પણ પડતી નથી,
તારા ઐશ્વર્યનું અભિમાન,ન કર ઓ માનવ,
અંહિં તો સિકંદર શાહ જેવાની,કબર પણ જડતી નથી.
(2)
કહાં યુધિષ્ઠિર નરપતિ,કહાં વિક્રમ ભુપાલ,
કીર્તિ જગમેં રહ ગઇ, સબકો ખા ગયા કાલ.
(3)
સાધુ ઐસા ચાહિયે,જૈસા સુપ સુભાવ,
સાર સાર કો ગહ રહે,થોથા દેત ઉડાવ.
(4)
અક્કલ ઉધાર ના મળે,હેત ન હાટ વેચાય,
રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.
(5)
પ્રેમ બરાબર યોગ નહીં,પ્રેમ બરાબર ધ્યાન,
પ્રેમ ભક્તિ બિન સાધના,સબ હી થોથા જાન.
(6)
એક બુંદ સે સબ રચે,રચે કાયર ઔર સૂર,
દાસ સત્તાર તું દેખલે,સબ મેં ઉસકા નુર.
(7)
વર્ષા સમ વારિ નહીં,પ્રેમ સમો નહીં ત્યાગ,
વેણ સમી ચિનગારી નહીં, વિરહ સમી નહીં આગ.
(8)
હસતાં રમતાં જીવો ,જગત બદલાઇ જશે,
શિર પર બોજો લઇને ફરશો,તો જીવન કરમાઇ જશે.

SANTVANI DHAM,SAKHI GUJARATI 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago