Categories: SAKHISANTVANI

SAKHI – SANTVANI SAKHI LYRICS

GUJARATI SAKHI

SAKHI-19

SANTVANI SAKHI

સાખીઓ

(1)
રામ નામ કી ઔષધી, ખરી ખંત સે ખાય,
અંગ પીડા વ્યાપે નહી,મહારોગ મટી જાય.
(2)
પડા રહે દરબાર મેં ઘક્કા ધણી કા ખાય,
કબહુક લહેર દરિયાવ કી,બેડા પાર હો જાય.
(3)
મનની મતે ન ચાલીએ,મન જ્યાં ત્યાં લઇ જાય,
મન કો તો ઐસા મારીયે, ટુક ટુક હો જાય.
(4)
નામ જપે અનુરાગ સે સબ દુઃખ દારે ધોઇ,
વિશ્વાસે તો હરી મિલે,લોહા ભી કંચન હોય.
(5)
કબીર તેરી ઝુંપડી  ગલ કટન કે પાસ,
કરેગા સો બરેગા , તું કયું ફિરે ઉદાસ.
(6)
હું હું કરતો હાલી નિકળમાં, મોટપમાં નથી સારૂં,
લોટ પાણીનો લાડવો,બાકી બધું પરબારું.
(7)
માનવ જાણે મારા વિના ચાલશે નહીં સંસાર,
રામ ક્રિષ્ન જેવાં હાલિયાં,ગીયા  તોય ચાલે છે સંસાર.
(8)
કબીર કહે કમાલ કો,ઔર  દો બાતા સીખ લે,
કર સાહેબ કી બંદગી,ઔર ભુખે કો અન્ન દે.
(9)
માનવ જાણે કે હું કરું , કરતલ દુજો કોઇ,
આદર્યા તારા અધ્ધવચ્ચ રહે,હરી કરે સો હોય.
(10)
સુખ દેવે દુઃખ કો હરે,લાવે પાપ કા અંત,
કહે કબીર વો કબ મિલે,પરમ સ્નેહી સંત.

GUJARATI SAKHI PDF,SANTVANI DHAM

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago