દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ,
સાંઢણી ઝોકારો માણારાજ……
ઇ રે સાંઢણીએ સોનું મંગાવો માણારાજ,
સાંઢણી ઝોકારો માણારાજ……
ઇ રે સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ ….
સાંઢણી ઝોકારો માણારાજ……
ઇ રે સાંઢણીએ રૂપુ મંગાવો માણારાજ,
સાંઢણી ઝોકારો માણારાજ……
ઇ રે રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ ….
સાંઢણી ઝોકારો માણારાજ……
ઇ રે સાંઢણીએ હિરા મંગાવો માણારાજ,
સાંઢણી ઝોકારો માણારાજ……
ઇ રે હિરાની બેનને ચુંક ઘડાવો માણારાજ ….
સાંઢણી ઝોકારો માણારાજ……
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ,
સાંઢણી ઝોકારો માણારાજ……
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…