Santvani Bhajan-Sati Toral Nu Bhajan
Roi roi kone sambhalavu torade,
Ava dukh koni agal gau,
Em jadejo kahe chhe re,
Evo Rudiyo ruve ne mayalo bhitar jale…..tek
Ame re hata re toli rani unde jal belada,
ji… re…. tolande tame re avi kidha par
Em jadejo kahe chhe……. (1)
Ame re hata re sati rani kadavi vele tumbada,
Ji…. re…. tolande tame ave mithada hoy,
Em jadejo kahe chhe …. (2)
Tame halya re talande mota dhani ne vayake,
Ji …. re tolande amane to ekala meli,
Em jadejo kahe chhe …. (3)
Halati velae sati rani gayatri sambhalavajo,
Ji ….. re tolande e thaki mari hoy,
Em jadejo kahe chhe ….. (4)
Guru na pratape tolande jadeja em boliya,
Ji ….. re tolande tame re tarya ne amane taro,
Em jadejo kahe chhe …. (5)
JESAL KARI LE VICHAR – જેસલ કરી લે વિચાર….
રોઇ રોઇ કોને સંભળાવું તોરાંદે,
આવા દુઃખ કોની આગળ ગાવું,
એમ જાડેજો કહે છે રે,
રૂદિયો રુવે ને માયલો ભીતર જલે ….. ટેક
અમે રે હતા રે તોળી રાણી ઊંડે જળ બેડલા,
જી ….. રે તોળાંદે તમે રે આવીને કિધા પાર ……
એમ જાડેજો કહે છે રે …… (1)
અમે રે હતા રે સતી રાણી કડવી વેલે તુંબડા,
જી ….. રે તોળાંદે તમે આવે મીઠડા હોય ……
એમ જાડેજો કહે છે રે …… (2)
તમે હાલ્યા રે તોળાંદે મોટા ધણી ને વાયકે,
જી ….. રે તોળાંદે અમને તો એકલા મેલી …….
એમ જાડેજો કહે છે રે …… (3)
હાલતી વેળાએ સતી રાણી ગાયત્રી સંભળાવ જો,
જી ….. રે તોળાંદે એ થકી મુક્તિ મારી હોય ……
એમ જાડેજો કહે છે રે ….. (4)
ગુરુનાં પ્રતાપે તોળાદે જાડેજા એમ બોલિયા,
જી ….. રે તોળાંદે તમે રે તર્યા ને અમને તારો ….
એમ જાડેજો કહે છે રે …… (5)
TAME BHAVE BHAJI LYO BHAGAVAN – KIRTAN – તમે ભાવે ભજી લ્યો ભગવાન…..પ્રભુ કિર્તન
સતી તોરલ રચિત ભજન
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…