SANTVANI

Santvani Dham – ren pade jab rove

Santvani Dham – ren pade jab rove

ren pade jab rove-Gujarati Bhajan Lyrics

 Ren pade jab rove-Santavni Dham

Ren pade jab chakavi rove,

Ren pade jab rove,

Apane piyu se lagan lagay,

Charan kamal chit parove….ren pade …. (1)

 

Do lakh jojan chand rahe duri,

Poyan prafulit hoy,

Chakor chahat chand kiran ko,

Jivan me nahi jove….ren pade…(2)

 

Kit samudra rahat svat,

Jal mor bapaiya mahe,

Lagan morar eisi jo lage,

Pritam prit na bichhave….ren pade ….(3)

KANUDO SHU JANE MARI PRIT – GUJARATI BHAJAN LYRICS

રેન પડે જબ રોવે…..ગુજરાતી ભજન

રેન પડે જબ રોવે ચકવી,

રેન પડે જબ રોવે,

અપને પિયુ સે લગન લગાય,

ચરણ કમળ ચીત પરોવે…..ચકવી રેન પડે…. (1)

 

દો લખ જોજન ચંદ રહે દુરી,

પોયણ પ્રફુલિત હોય,

ચકોર ચાહત ચંદ કિરણ કો,

જીવન મેં નહીં જોવે….ચકવી રેન પડે …..(2)

 

કિટ સમુદ્ર રહત સ્વાત,

જલ મોર બપૈયા મોહે,

લગન મોરાર ઐસી જો લાગે,

પ્રીતમ પ્રીત ન બિછાવે…..ચકવી રેન પડે….(3)

GUJARATI BHAJAN LYRICS -ESI LAGI LAGAN

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago