Categories: SAKHISANTVANI

SANTVANI DHAM – BHAJAN SAKHI GUJARATI

GUJARATI SANTVANI SAKHI

SAKHI-2

 

ભજન સંતવાણી

સાખીઓઃ2

1.
ગુરૂ કહે પૂરબ કો, ચેલા પશ્ચિમ જાય,
કહે કબીર વો અચંબા,કબ મિલોગે આય.
2.
એક શબ્દ ગુરૂ દેવ કા અને તાકો અનંત વિચાર,
થકે મુનિજન પંડિતા ,તાકો વેદ ન પામે પાર.
3.
ગુરૂ કર્યો અને ગરજ નહીં, નાખી  બુઢા બળદને નાથ,
અજ્ઞાની નર અથડાયા કરે,જેમ ધણી વિનાના ઢોર.
4.
સંત મિલન કો જાઇએ, તજીએ માન મોહ અભિમાન,
જ્યોં જ્યોં પાંવ આગે ધરો,કોટી યજ્ઞ સમાન.
5.
સંત ચટકો લાગ્યા વિના કીં રીજે કિરતાર,
ઇયળ કી ભમરી બને તો નર ને કેટલી વાર.
6.
ગુરૂએ શિષ્યને નાવ આપ્યું,એમાં બેસાડ્યા રાંક,
અધવચ્ચે જઇને ઉંધું માર્યું એમાં ગુરૂનો શું વાંક.
7.
ગુરૂ ગુંગા ગુરૂ બાવરા,ગુરૂ દેવન કા દેવ,
જો શિષ્ય તું સાણા હો તો કર સદગુરૂ કી સેવ.
8.
ગુરૂનું દયા વિના સપને મળે નહીં સત્સંગ,
દયા થાય ગુરૂ દેવની,તો ચડે ભગતીનો રંગ.
9.
ગુરૂએ જડ જડી અને જડી છે અપરંપાર,
ઉખેડી કોઇથી ઉખડે નહીં ,ભલે લાખો મથે લુહાર.
10.
ગુરૂ ઐસા ન કિજિયે ,કે જૈસે ઝાડી બોર,
ઉપર લાલી પ્રેમ કી , ઔર ભીતર બડા કઠોર.
11.
ગુરૂ ઐસા કિજિયે જૈસે પૂનમ કા ચાંદ,
તેજ કરે પણ તપે નહીં,દિયે આઠો પહોર આનંદ

SANTVANI BHAJAN,BHAJAN SAKHI,GUJARATI SAKHI

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago