KIRTAN

SANTVANI – DHOON : SHREE KRUSHN SHARANAM

KIRTAN – DHOON

DHOON:18

SHREE KURSHN SHARANAM MAM….

સુમધુર ધુન

કિર્તન-ધુન

કમલ કમલ પર મધુકર બોલે……

કમલ કમલ પર મધુકર બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ્,
ડાળ ડાળ પર પંખી બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્….
વૃંદાવનનાં વૃક્ષો બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્,
ગોકુળિયાની ગાયુ બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્….
યમુના કેરી પાળો બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્,
શ્યામ ઘેલી ગોપી બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્….
મધુર વીણા વાજીંત્રો બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્,
સૂર્ય ચંદ્ર આકાશે બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્….
શ્રીકૃષ્ણ શરણં મમ્,શ્રીકૃષ્ણ શરણં મમ્,
શ્રીકૃષ્ણ શરણં મમ્,શ્રીકૃષ્ણ શરણં મમ્…..

SANTVANI DHAM,GUJARATI DHOON LYRICS IN GUJARATI

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago