BHAJAN-SAKHI
SAKHI-24
BEST SANTVANI SAKHI
ગુજરાતી સાખીઓ
સાખી સંગ્રહ
સાખીઓ-24
(1)
સમય સમય બલવાન હે નહીં પુરૂષ બલવાન,
કાબે અર્જુન લૂટીયા વોહી ધનુષ વોહી બાણ.
(2)
માયા હૈ દો પ્રકાર કી સમજ કર જો ખાય,
એક મિલાવે રામ કો દુજી નરક લે જાય.
(3)
મન મરે માયા મરે મર મર જાવે શરીર,
આશા તૃષ્ણા ન મરે કહ ગયે દાસ કબીર.
(4)
માયાને મોટા શિંગડા લાંબા નવ નવ હાથ,
આગળથી મારે શિંગડા પાછળથી મારે લાત.
(5)
દાતા મેરે દતાત્રી મેં કો માંગન હાર,
મનવાચ્છિત ફળ ત્યાં મળે માતા અનસુયાને દ્વાર.
(6)
ઘરના ધણીને ખૂબ ધમકાવે બારે ફરે સાણી,
જીવતો હતો જાણ્યો નહીં પછી પીપળે રેડે પાણી.
(7)
પૈસો મારો પરમેશ્વર અને બૈરા મારો ગુરૂ,
છોકરા મારા સાલીગ્રામ પછી સેવા કોની કરું.
(8)
તુલસી ઇલ સંસાર મેં ભાત ભાત કે લોગ,
સબસે હિલ મીલ ચાલીયે નદી નાવ સંજોગ.
(9)
ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત,
ઉંચ નીચ ઘર અવતરે આખીર સંતના ઇ સંત.
(10)
રાઇ કે હિસા બારવા માસ મુવે કો ખાય,
કોટી જનમ શ્વાન અવતરે પડે ચોર્યાસી માય.
(11)
દીયે તો ઘર બેઠા દિયે ન દિયે પુકાર,
ઢાહર બેઠી આંગણે સાંયા સંભારે.
સુંદર ભજન સાખીઓ,SANTVANI DHAM,સંતવાણી સાખી,BEST SAKHI