SAKHI

ભજન સાખીઓ-SANTVANI SAKHI

SAKHI LYRICS IN GUJARATI

SAKHI:33

BHAJAN SAKHI

સંતવાણી સાખીઓ

ભજનમાં ગવાતી સાખીઓ

સંતો દ્વારા રચાયેલી અને સમાજ – માનવને કંઇક બોઘજ્ઞાન આપતી સાખીઓ -દાસ સત્તાર રચિત

સાચું પુછો તો ઘટોઘટમાં,ચિરાગ તીરે છે,
દિવ્યદ્રષ્ટ્રીએ જણાય છે,છતાં પણ દૂર છે.
આતમા અમર હોવા છતાં, આ દેહ ક્ષણ ભંગૂર છે,
એ અનાદી કાળનો,એક ચાલતો દસ્તૂર છે.
વિશ્વમાં આજે ઘણાં,કહેણી તણાં મજદૂર છે,
જ્ઞાનીઓ સમજો જરાં, રહેણી વિના ઘર દૂર છે.
સત્ અનુભવ પામતાં,શરમાઇ જાશો શેખજી,
એક અલ્લાહ છે ત્યાં,ના સ્વર્ગ ના હૂર છે.
મૃત્યુથી પહેલાં મરો, મૃત્યુ વિના મુક્તિ નથી,
મું તું કરબલા અંતા મું તું,હુકમ જગ મશહૂર છે.
જ્ઞાન દ્રષ્ટ્રીએ જુઓ,તો આત્મદર્શન પામશો,
દેહનું બંધન રહ્યું,તો જાણો મુક્તિ દૂર છે.
લાખો જીવોને હણવાંથી,કહેવાય એ શૂરવીર ના,
જે હણે ષડરીપુ ઓને,એ જ સાચો શૂર છે.
છે ગુરૂ આધાર મારો, હું ગુરુનો દાસ છું,
સદગુરૂ પાલવડે ઝુલું, અન્યથા ઝૂલે નહીં.
પ્રેમમય નિશદિન રહું,સત્તાર શા સત્સંગમાં,
માર્ગ જે મુજને મળ્યો,એ માર્ગથી ડુલું નહીં.

SANTVANI DHAM ,SAKHI LYRICS

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago