Categories: BHAJANSANTVANI

SANYAJI DIYO NE DIDAR

SANYAJI DIYO NE DIDAR – GUJARATI SANTVANI BHAJAN


સાંયાજી દિયોને દિદાર…. ગુજરાતી ભજન સંતવાણી

રચનાઃ કાઝી મમદશા


CLICK TO DOWNLOAD MP3


સાંયાજી દિયોને દિદાર રે,

બિના રે દર્શન કાયા બેડી જાજરી…..ટેક


 નવ નવ મહિના બેડી નાગરી,

અને ઉતરી મૃત્યુલોકની માંય,

પવન સ્વરૂપી થંભ રચ્યો ,

એનું ઘડનારો ઘટડા માંય…..બિના રે દર્શન (1)


 તાજી છુટ્યા તારા શેરમાં,

ઇસ દિન પડી પુકાર,

દશ દરવાજા બંધ કર્યા,

તોય નિકળી ગયો અસવાર…બિના રે દર્શન (2)


 ધમણ ધમનારા સૂઇ ગયા,

અને ચાલ્યા ગયા લુહાર,

એરણ ટકોરા બંધ પડ્યા,

અને બુઝી ગયા અંગાર…..બિના રે દર્શન (3)


 પંડિત ભુલ્યા પોથી વાંચતા,

અને કાજી ભુલ્યા કુરાન,

મામદ શાની વિનંતી,

તમે સાંભળો ગરીબે નવાઝ….બિના રે દર્શન (4)


 સાંયાજી દિયોને દિદાર રે,

બિના રે દર્શન કાયા બેડી જાજરી….


સમજણ જીવન માંથી જાય – પ્રાચીન ભજન


SANTVANI DHAM,SANTVANI,BHAJAN GUJARATI


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago