BHAJAN

SAT NA DHINGANE SANTO – સતના ધિંગાણે સંતો

SAT NA DHINGANE SANTO  – PRACHIN BHAJAN GUJARATI


સતનાં ધિગાણે સંતો પાછા નહી પડે – ભજન સરવાણી

રચનાઃ સંત શિવપુરી


SAT NA DHINGANE SANTO – આ ભજન સંત શ્રી શિવપુરી દ્વારા રચાયેલું છે. જેમાં તેમણે આ ભારતવર્ષનાં સંતોનો મહિમા વર્ણવ્યો છે.સંતોએ હંમેશા આ સમાજ માટે થઇને પોતાનાં દેહુનાં દાન આપી દિધેલાં છે. તેમણે હમેંશા પરોપકારની ભાવનાથી બીજાનાં માટે થઇને પોતે દુઃખ સહન કર્યા છે.


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વર-કિશોર વાઘેલા


પાછા નહીં પડે,ડગલાં પાછા નહીં ભરે,

સતના ધીંગાણે સંતો પાછા નહી પડે ….. ટેક


કુવે પડતી રોકી જેને, આયું કંલક માંથે એને,

નારીને જીવાડી,મુળદાસ ગધેડે ચડે …… સતનાં ધિંગાણે ……


ખાવંદ જમાડવા ખાતે,કીધી ચોરી માજમ રાતે,

સવારમાં શરીર એના સુળીએ ચડે …… સતનાં ધિંગાણે ……


રણ ચડિયા સતને માટે , આવી આફત સુધનવા માથે,

સતના કાજે ઇ તો તાતા તેલમાં બળે …… સતનાં ધિંગાણે ……


સંત શિવપુરી સાયા, આપી એણે અમર વાયા,

પ્રેમથી સાંમત એનાં પાંવ પકડે …. સતના ધિંગાણે ….


આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો …..

CLICK TO DOWNLOAD MP3


SANTVANI GUJARATI, BHAJAN LYRICS IN GUJARATI

DHARYU DHANI NU THAY – ધાર્યુ ધણીનું થાય


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago