Categories: BHAJANSANTVANI

SATGURU AMANE CHARANO MA LEJO

SANTVANI BHAJAN

GUJARATI BHAJAN LYRICS

SATGURU AMANE CHARANU MA LEJO……

ભજન-53

સંતવાણી-ભજન

સતગુરૂજી અમને ચરણુંમાં લેજો….

સતગુરૂજી અમને ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો
સમજણ ને સોટે અમને દેજો…… સતગુરુજી….૧

કાયાનાં દેવળ અમને લાગે છે કાચા

દોયલી વેળાયે દરશન દેજો…….. સતગુરૂજી…..૨
આવન જાવનની બાવા ગલીયું છે
વાંકી સમરણની સુધદાતા દેજો……..સતગુરુજી….૩
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો……..સતગુરૂજી….૪
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રહ્મને સંભારી બેલે રેજો………સતગુરુજી….૫
છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો……..સતગુરૂજી….૬
“સવો” કહે સ્વામી અમમાં સર્વે છે ખામી

અવગુણ નવ જોશો અંતરજામી…સતગુરૂજી…..૭

સતગુરૂજી અમને ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો
સમજણ ને સોટે અમને દેજો…… સતગુરુજી…

ગુજરાતી ભજન,સંતવાણી ભજન,SANTVANI DHAM,BHAJAN SANTVANI

DHAN DHAN RAMAPIR – ધન ધન રામાપીર

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago