શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ,
જેના બદલે નહીં વર્તમાન,
ચિત્તની વૃત્તિ જેની કાયમ નિર્મળી,
મહારાજ થયા મહેરબાન …… ટેક
શત્રુને મિત્ર જેને એકે નહીં ઉરમાં,
જેને પરમારથ સાથે પ્રિત,
મન કર્મ વાણીથી વચનમાં રહેવે,
રૂડી પાડે એવી રીત ….. શીલવંત સાધુને …. (1)
આઠ પ્રહર મન મસ્ત થઇ રહેવે,
જાગી ગ્યો તુરીયાનો તાર,
નામને રૂપ જેણે મીથ્યા કરી જાણ્યા,
સદાય ભજનનો આહાર …… શીલવંત સાધુને …. (2)
સંગતું જ્યારે એવાની રે કરશો પાનબાઇ,
ત્યારે ઉતરશો ભવપાર,
ગંગાસતી એમ બોલ્યા પાનબાઇ,
જેને વચનો સાથે વહેવાર …. શીલવંત સાધુને …… (3)
અંહિથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો….
SHILVANT SADHU NE VARE VARE NAMI E PANBAI,
JENA BADALE NAHI VARTAMAN,
CHIT NI VRUTI JENI KAYAM NIRMALI,
MAHARAJ THAYA MAHERBAN ….. TEK
SHATRU NE MITRA JENE EKE NAHI UR MA,
JENE PARAMARATH SATHE PRIT,
MAN KARM VANI THI VACHAN MA RAHEVU,
RUDI PADE EVI RIT ….. (1)
AATH PRAHAR MAN MAST THAI RAHEVE,
JAGI GYO TURIYA NO TAR,
NAM NE ROOP JENE MITHYA KARI JANYA,
SADAY BHAJAN NO AAHAR …. (2)
SANGATU JYARE EVANI RE KARASHO PANBAI,
TYARE UTARASHO BHAVPAR,
GANGA SATI EM BOLYA PANBAI,
JENE VACHANO SATHE VAHEVAR ….. (3)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…