LAGNA GEET

SONA VATAKADI MA KANKU – લગ્નગીત

SONA VATAKADI MA KANKU – GUJARAT NA LAGNA GEETO


સોના વાટકડીમાં કંકુ ઘોળાવો – ગુજરાતી લગ્ન ગીત

ભાતીગળ લગ્ન ગીતો


CLICK TO DOWNLOAD MP3


સોનાવાટકડીમાં કંકુ ઘોળાવો નરને નાર રે,

ઉડતો ઉડતો જિયાવર પોપટ બેઠો તોરણે….


સજ્જો રે ઘરની મેનાને શણગાર રે,

ઉડતો ઉડતો જીયાવર પોપટ બેઠો તોરણે ……


સોના વાટકડી માં કંકુ ઘોડાઓ નર ને નારી રે,

ઉડતો ઉડતો જીયાવર પોપટ બેઠો હતો


અક્ષર અક્ષર પરોવતાં મંગળતા કોતરી,

કંકુ છાંટી આ જ લખીએ રે કંકોતરી….


તેડાવો રે મંગલ ગીતો ગાતા નર ને નાર ને,

ઉડતો ઉડતો જીયાવર પોપટ બેઠો તોરણે…


કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે,

જીવનના સાથિયામાં ઇન્દ્રધનુ જાગશે…..


રેલાવો  રે રંગોળીમાં રંગ ધાર રે,

ઉડતો ઉડતો જીયાવર  પોપટ બેઠો તોરણે…..


સોનાવાટકડીમાં કંકુ ઘોળાવો નરને નાર રે,

ઉડતો ઉડતો જિયાવર પોપટ બેઠો તોરણે….


LAKHIYA NAHI TO MATE -SANTVANI LYRICS


ગુજરાતી લગ્નગીતો , BEST LAGNA GEET SONG


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago