GEET

SONA VATAKADI RE KESAR – LOKGEET

SONA VATAKADI RE KESAR …..LOKGEET LYRICS IN GUJARATI

SONA VATAKADI RE – ગુજરાતી લોકગીત-સોના વાટકડી રે કેસર ઘોલ્યા…..

સોના વાટકડી રે કેસર ઘોલ્યા વાલમિયા,
લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યા વાલમિયા….(1)
પગ પરમાણે કડલા સોહે રે, વાલમિયા,

કાંબિયુની બબ્બે મારે જોડ્ય રંગમાં રોળ્યા વાલમિયા….(2)

હાથ પરમાણે ચુડલો સોહે રે, વાલમિયા,

વીંટીયુંની બબ્બે મારે જોડ્ય રંગમાં રોળ્યા વાલમિયા….(3)

નાક પરમાણે નથડી સોહે રે, વાલમિયા,

ટીલડીની બબ્બે મારે જોડ્ય રંગમાં રોળ્યા વાલમિયા….(4)

ડોક પરમાણે હારલો સોહે રે, વાલમિયા,

ઝાંઝરીની બબ્બે મારે જોડ્ય રંગમાં રોળ્યા વાલમિયા….(5)

 

સોના વાટકડી રે કેસર ઘોલ્યા વાલમિયા,

લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યા વાલમિયા….

SANTVANI LOKGEET,SANTVANI DHAM,લોકગીત સંગ્રહ ગુજરાતી,લોકગીત બુક

સુનો હનુમાના ભુજા મેરી તુટી- ભજન

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago