AARATI

SONAL MA NI AARATI – AARATI SANGRAH

SONAL MA NI AARATI – BEST AARATI


આઇ સોનલની આરતી – સંતવાણી આરતી

રચનાઃ કવિ આપ


CLICK TO DOWNLOAD MP3


જાણે ઉગ્યો મંદિરીયામાં આભ, સોનલ તારી આરતીયે,

રમે તારલા નવ લાખ રાસ, સોનલ તારી આરતીયે……ટેક…..


વાયરા વસંત ધૂપ થઈને વાય છે,

દરિયાના લોઢ તારી આરતીયુ ગાય છે,

એ ગાજેગાજે નગારે બારે મેઘ….. સોનલ તારી આરતીયે……


વનરા અઢાર બાર ફુલ વરસાવે,

નવસો નવ્વાણું નદી અરઘ ચડાવે,

એ તારા પાવલીયા ધોવે પહાડ….. સોનલ તારી આરતીયે…


સૂરજને ચંદ્ર કેરા દિવડા જલાવ્યા,

સંધ્યા પ્રભાત સિંદૂર ચડાવ્યા,

તારી જાલરુ ગૂજે ઓહમ નાદ….. સોનલ તારી આરતીયે


માત સોનલ તારી ભાવભરી આરતી,

આપ કવિ ગાય એના દુખડા નીવારતી,

રહે રાજી માનવ દિનરાત …….સોનલ તારી આરતીયે…..


SONAL MA NI AARATI ,SANTVANI BHAJAN

HETHA UTARI NE PAY-હેઠા ઉતરીને પાય લાગ્યા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago