BHAJAN

SUNDHUN NA VASI AMNE – BHAJAN SANTVANI

SUNDHUN NA VASI AMNE – SANTVANI SONG IN GUJARATI


સુનધુનનાં વાસી અમને – ભજન ગીત

રચનાઃ રેવા ભારથીજી


CLICK TO DOWNLOAD MP3


સુનધુન ના વાસી અમને ઓલિયો મળ્યા અવિનાશી,

સમરથ ગુરુએ દેશ દેખાડ્યો, સાધુને નજરે ભાળ્યા,

નજર કરીને નિહાળ્યા….. ટેક…..


ચાંદો બીજમાં સુરજ પણ બીજમાં, બીજમાં નવલખ તારા,

ધરણી બીજમાં આકાશ બીજમાં, બીજમાં અખંડ ધારા…. સુનધુનના વાસી….


હિન્દુ બીજમાં મુસલમાન બીજમાં, બીજમાં સકલ સંસારા,

જતી બીજમાં સતી પણ બીજમાં, બીજમાં દસ અવતારા…સુનધુનના વાસી…..


 એ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ બીજમાં, બીજીમાં ત્રિગુણ માયા,

 ષટ દર્શન સાડા બારે બીજમાં, બીજમાં ખેલ સમાયો……. સુન ધુનના વાસી……


બીજ તણો છે મહિમા મોટો, અનુભવે થી ઓળખાયો,

ન બને જો નિરમળા તો, સમજે એનો ફેરો ફાયો…..સુનધુનના વાસી……


બીજ જાણ્યા વિના બારા ભટકે, નુગરા નરકે જાશે,

અહીંયાના નહીં ને તે ત્યાંના નહીં ,પણ વીંઝણીયા કો ગાશે….સુનધુનના વાસી…


બીજની ઉપર કાંઈક બીજું છે, એનું કેતું નથી કોઈ,

ભારથી રેવાને ગુરુ મનોહર મળ્યા, કરોડે પહોંચ્યાં નર કોઇ….. સુનધુનના વાસી……


SANTVANI DHAM,BHAJAN SONG GUJARATI

SHYAM VINA NAHI -શ્યામ વિના નહી કોઇ સગો


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago