AME MAHIYARA RE GOKUL GAM NA
PRACHIN RAS RAS – NARSINH MAHETA RACHIT AME MAHIYARA RE GOKUL GAM NA…. ગુજરાતનાં પ્રખ્યાત રાસ રાસ-ગરબા ગુજરાતની સંસ્કૃતિ અમે મહિયારા રે ગોકુળ ગામના…. અમે મહિયારા રે ગોકુળ ગામ નાં, મારે મહિ વેચવાને જાવા, મહિયારા રે ગોકુળ ગામ નાં…. મથુરાની વાટે મહી વેચવાને નિસરી, નટખટએ નંદકિશોર માંગે છે દાણજી, મારે દાણ લેવાને દેવા, મહિયારા…