DHOON-TUNKU TACHUKADU NAM
DHOON-TUNKU TACHUKADU NAM -ટુંકુ ટચુકડું નામ રામ ગુજરાતી ધુન-ટુંકુ ટચુકડું નામ …… DHOON-TUNKU TACHUKADU ટુંકુ ટચુકડું નામ રામ રામ રામ રામ બોલો, રામ રામ બોલો રાધે શ્યામ શ્યામ બોલો… રટો તમે હ્રદયથી ને ઉમળકાથી લેજો નામ, અંતરમાં આપશે આરામ રામ રામ રામ રામ બોલો… નામ છે નાનું ને મહિમા છે મોટો, દુઃખડાએ કાપશે…