ગુજરાતી લગ્ન ગીત – ઘડીએ ઘડીએ લાડબાઇ
ગુજરાતી લગ્ન ગીત- ઘડીએ ઘડીએ લાડબાઇ કાગળ – BEST GUJARATI LAGNA GEET ઘડીએ ઘડીએ લાડબાઇ કાગળ મોકલે, રાયવર વેલેરા આવ,સુંદરવર વેલેરા આવ, તારા ઘડીયા લગન રાયવર વહી જશે, હું તો કચરાળી શેરીએ લાડવૈ નહીં હાલું, ઘડી ન વેલો પરણીશ,ઘડી ન મોડો પરણીશ. અબઘડીએ ફુલવાળી શેરી નિપજે, વર તો વગડાનો વાસી,એના પગ ગયા છે ઘાસી, એ…