SANTVANI SAKHI IN GUJARATI
GUJARATI SAKHI LYRICS SAKHI:37 BEST SANTVANI SAKHI ગુજરાતી સાખીઓ ભજનની સાખી અજબ છે રંગ દુનિયાનો….. અજબ છે રંગ દુનિયાનો,નજીકના દુર થઇ જાશે, કડવી ઝેર લીંબોળી,મીઠી અંગુર થઇ જાશે. મધુરાં ગીત ગાઇશ તો,હુંકારા પર્વતો દેશે, હ્રદયની કારમી ચીસો,હવામાં દુર થઇ જાશે. જીવનમાં ઝેરના પ્યાલા,તારે એકલાને પીવાં પડશે, ભલા ભોજન સમારંભમાં,ભવન ભરપુર થઇ જાશે. …